દિયોદર તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી થતાં ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર, દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવાર ના રોજ ચૂંટણી અધિકારી ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી માટે આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા મળી હતી. જેમાં ભાજપ પ્રમુખ ના  ઉમેદવાર ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ના ઉમેદવાર અમરબેન ચૌહાણ પોતાના સમર્થન ના સભ્યો ને લઈ તાલુકા પંચાયત કચેરી પોહચ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ભાવનાબેન સેવતીલાલ ઠક્કર અને ઉપ પ્રમુખ ના ઉમેદવાર રાણીબેન કરશનભાઈ પઢીયાર પોતાના સમર્થન આપનાર સભ્યો ને લઈ કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં ભાજપ પક્ષ પાસે 11 સભ્યો અને … Continue reading દિયોદર તાલુકા પંચાયત માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી થતાં ભાજપ ના કાર્યકરો માં ઉત્સાહ